Ilm Majalis Logo

ILM MAJALIS

મશનવી મૌલાના રૂમી - ભાગ-૩

  • વાર્તા - ૧
    • (૧ થી ૧૭૮)
    • હાથીના બચ્ચાંને કંજુસાઈ અંગે ખાધું.
    • પ્યારાની દ્રષ્ટિમાં પ્રેમી(હ. બિલાલ)થી થએલી ભુલ, ખરાપણા કરતાં વધુ ઉત્તમ છે, તે સમજાવવું.
  • વાર્તા - ૨
    • (૨૩૫ થી ૫૧૬)
    • ગામડીયાએ શહેરીનો કેવી રીતે વિશ્વાસઘાત કર્યો, અને નમ્ર વિનંતીઓથી ગ્રામ્ય પ્રદેશમાં આમંત્રણ આપ્યું તે વિષે.
    • હ. ઈસા (અ.સ.)ના મઠદ્વારે દરરોજ સવારે તિરસ્કારાએલાનું હાજર થવું અને દુઆ થકી પ્રબળ ઉમેદો પૂર્ણ થવા વિષે.
  • વાર્તા - ૩
    • (૭૧૬ થી ૧૩૩૭)
    • એક શિયાળનું રંગની દેગમાં પડવું અને ઘણા રંગોથી રંગાવું અને શિયાળો વચ્ચે આવી પોતે મોર હોવાનો ઢોંગ કરવા વિષે.
    • એક પતરાજીખોર(ઢાંગી) દરરોજ સવારે તેના હોઠ અને મુછો જાડા ઘેટાંની પુછડીથી ઘસતો અને તેના સાથીદારો વચ્ચે આવી કહેતોઃ મેં આવી આવી સારી વાનગીઓ ખાધી છે.
    • સરપ પકડનાર કે જેણે થીજી ગએલા સરપને મરેલો માન્યો અને દોરડામાં બાંધી બગદાદમાં લાવ્યો તે વિષે.
    • હાથી અંધારા ઓરડામાં હતો. કેટલાક હિન્દુઓ તેને પ્રદર્શન માટે લાવ્યા હતા.
  • વાર્તા - ૪
    • (૧૩૭૬ થી ૧૮૭૦)
    • (આત્મજ્ઞાનની) મદહોશી નિરીક્ષણ અને ધ્યાનમાં લેવા યોગ્ય બાબતને રોકે છે, તે દર્શાવતી એક બોધવાર્તા.
    • એક પ્રેમીને તેની પ્રિયતમાની હાજરીમાં પ્રેમપત્ર વાંચવામાં મશગુલ થવું અને આથી પ્રિયતમાનું નારાજ થવું.
    • પોતાના પુત્રોના મરણ અંગે અમુક શેખની દિલગીરી ના દર્શાવવાના કારણ વિષે.
    • કુરાન વાંચતા ચક્ષુહીન માણસની વાર્તા, જ્યારે તે વાંચે ત્યારે તેની આંખને ફરીને દ્રષ્ટિ મળી જવા વિષે.
    • હ. દાઉદ (અ. સ.)ને (લોઢાની) કડીઓ બતાવતા જોઇ હ. લુકમાનનું તેનું કારણ જાણવા સવાલો કરવામાંથી મુક્ત રહેવું.
  • વાર્તા - ૫
    • (૧૯૨૪ થી ૨૨૯૩)
    • દકુકી અને તેની ચમત્કારિક બક્ષિશો વિષે.
    • હ. મુસા (અ.સ.) નું હ. ખિઝરને શોધવાનું ગુઢાર્થ.
  • વાર્તા - ૬
    • (૧૪૪૮ થી ૨૫૨૭)
    • ગાયની કુરબાની અને વગર મહેનતની હકની રોજી વિષે.
  • વાર્તા - ૭
    • (૨૫૭૦ થી ૩૧૨૯)
    • હ. ઈસા (અ.સ.) મુર્ખાઓથી ડુંગરની સપાટી ઉપર ભાગ્યા તે વિષે.
    • એક સુફી કે જે ખોરાક રાખવાના ખાલી બટવામાં મોહિત થયો તે વિષે.
    • એક અમીર અને તેનો ગુલામ (શંકર) કે જે નિયમીત બંદગીનો બહુ શોખીન પ્રેમી હતો. મસ્જીદમાંથી બહાર ન આવવું. તેની વાર્તા.
    • હ. અનસની વાર્તા. તેમણે ટુવાલને અગ્નિમાં નાખ્યો, અરે તે બળ્યો નહીં.
  • વાર્તા - ૮
    • (૩૧૩૦ થી ૩૨૧૯)
    • હ. પયગમ્બર સાહેબની વાત કે જેઓ પાણીથી વંચિત અરબોની વણજારની મદદે આવ્યા - કાળા ગુલામનું સફેદ થવું.
  • વાર્તા - ૯
    • (૩૨૬૧ થી ૩૩૯૬)
    • હ. મુસા (અ.સ.) પાસે પશુઓ અને પંખીની (ભાષા શીખવવાની) માગણી કરવી.
  • વાર્તા - ૧૦
    • (૩૪૧૯ થી ૩૬૭૬)
    • હ. હમ્ઝાનું બખ્તર વગર લડાઈમાં આવવા વિષે.
    • વેપાર અંગે ખરીદ વેચાણમાં છેતરાઈ જવામાંથી પોતાને બચાવવાના મુદ્દાઓ.
    • હ. બિલાલનું આનંદમાં મરણ પામવું.
    • 'ફના' અને ‘બકા' ના દરવેશના સવાલ વિષે.
  • વાર્તા - ૧૧
    • (૩૬૮૬ થી ૪૭૨૩)
    • બુખારાના પ્રેમીની વાર્તા.
    • જ્યારે હ. મરિયમ નહાતાં હતાં અને ત્યારે પવિત્ર આત્મા (હ. જીબ્રીઈલનું) માણસના આકારમાં દેખાવું અને તેણીનું ખુદામાં પનાહ લેવા વિષે.
    • પોતાનો પ્રેમી કે જેણે પરદેશોમાં મુસાફરી કરી હતી તેને તેની પ્રિયતમાએ પૂછયું, “સૌથી વધુ મધુર અને સૌથી વધુ સુંદર અને ભીડવાળી, પૈસાદાર નગરી તમને કઈ માલુમ પડી?"
    • હ. પયગમ્બર સાહેબની હદીસ “હું હ. યુનુસ ઈબ્ને મતાથી શ્રેષ્ઠ છું, એમ જાહેર કરતા નહિ” ઉપર વિવરણ.
  • વાર્તા - ૧૨
    • (૩૯૨૨ થી ૪૮૧૦)
    • પ્રેમીઓને મારતી મસ્જિદનું વર્ણન.
    • ખેતરમાંથી બેક્ટ્રીયન ઊંટને હાંકી કાઢવા, નગારાનો અવાજ કરતો નહિ. કે જેના ઉપર લડાઈના નગારાં વગાડવાના રાખવામાં આવે છે.
    • કુરાનનો જાહેરી અર્થ છે અને (આંતરિક) અર્થ, અને તેનો આંતરિક (અર્થ) ને આંતરિક અર્થ છે. તે વિષે.
    • ઘોડાઓના તબેલાના રખેવાળના ફટકાના અવાજથી વછેરાના પાણી પીવાના ઈન્કારની વાર્તા.
    • પ્રેમીએ પ્રિયતમાને શોધી કાઢી, ગોતનાર શોધનાર છે. તેનું વિવરણ.