મશનવી મૌલાના રૂમી - ભાગ-૨
- વાર્તા - ૧
- (૧૫ થી ૩૨૨)
- રૂપ(Dense) અને સરૂપ(Subtle).
- હજરત ઈશા અને (નાદાન) સાથી.
- સુફીના નોકરનું 'લા હોલ'.
- વાર્તા - ૨
- (૩૨૨ થી ૫૧૩)
- વૃધ્ધાના ઘરમાં બાદશાહનું બાજ.
- શેખનો લેણદારો માટે હલવો ખરીદવો.
- ખેડૂતે સિંહને ધબ્બા મારવા.
- વાર્તા - ૩
- (૫૧૩ થી ૧૭૧૬)
- સૂફીના ટોળાએ, ગધેડાને વેચી નાખવો.
- તરસ્યા માણસે ઝરામાં ઇંટો ફેંકી તે વિષે.
- એક માણસને હાકેમનો હુકમ થયો, "રસ્તા પર વાવેલો બાવળ ખોદી નાખ".
- વાર્તા - ૪
- (૧૬૩૩ થી ૧૭૯૭)
- એક તત્વવેત્તાનું (કુરાનની આયતમાં) અવિશ્વાસ બતાવવો. "જે તમારું પાણી જમીનમાં ડૂબી જાય."
- હ. મુસાએ એક ભરવાડની પ્રાર્થનાને ગુન્હો ગણવા વિષે.
- વાર્તા - ૫
- (૧૮૭૭ થી ૨૧૩૦)
- એક સૂતેલા માણસના મોંમાં સર્પનું જવું અને એક અમીરે (તેને) ત્રાસ આપવો.
- રીંછની દોસ્તી- મૂર્ખની દોસ્તી.
- સામીરીના સોનાના વાછડાને પૂજવા વિષે.
- વાર્તા - ૬
- (૨૧૫૬ થી ૨૨૧૧)
- મુસા, બીમારીમાં મારી ખબર કાઢવા કેમ ન આવ્યો?
- સુફી, કાજી અને અલવીનને માળી જુદા કર્યા.
- વાર્તા - ૭
- (૨૨૧૨ થી ૨૫૯૭)
- ઉધ્ધત માણસની દુઆ માંગવી અને નબી સાહેબની મુલાકાત લેવી.
- અમુક શેખનું બાયઝીદને કહેવું, "હું જ કાબા છું. મારી આસપાસ ફેરા ફર."
- પ્રખ્યાત માણસ જે ગાંડાનો ઢોંગ કરતો હતો તેને વાતચીતમાં ખેંચી જવું.
- એક માણસ કે જે પીને પડ્યો હતો, તેને પોલીસ અમલદારનું જેલમાં લઈ જવાનું તેડું કરવા વિષે.
- વાર્તા - ૮
- (૨૬૦૪ થી ૩૦૨૬)
- ઇબલીસનું માવિયાને જગાડવું, પયગમ્બર સાથેની નમાજ ચૂકી ગયો તેની આહ !
- વિરોધી મસ્જિદ બાંધનારા નાસ્તિકો વિષે.
- ખોવાએલ ઊંટ શોધવા વિષે.
- વાર્તા - ૯
- (૩૦૮૮ થી ૩૨૩૫)
- બુઢો માણસ અને ડોક્ટરની વાર્તા.
- બાળક જે પોતાના બાપના જનાજા પાસે આકંદ કરતું હતું.
- રણનો અરબ અને ગુણીમાં રેતી.
- શેખ ઈબ્રાહીમ બીન અદમનો દરિયા કિનારાનો મોજીજો.
- વાર્તા - ૧૦
- (૩૨૮૪ થી ૩૪૫૩)
- ખુદા તેના પાપની સજા નથી કરતો અને હ. સુયાબનો તેને જવાબ.
- ઊંટની દોરી પકડી ઉંદરે તેને દોરવવું.
- વાર્તા - ૧૧
- (૩૬૪૧ થી ૩૮૧૦)
- ઝાડ કે જેના ફળ ખાતા મૃત્યુ ન આવે.
- ચાર માણસો દ્રાક્ષ અને ઈનાબ માટે કેમ લડ્યા.
- બતકનું બચ્ચું કે જેને પાળેલી કૂકડીએ ઉછેરવું.
- રણના દરવેશના ચમત્કારથી અજાયબ થવું, રણમાં વરસાદ વરસવો.