મશનવી મૌલાના રૂમી - ભાગ-૧
- વાર્તા - ૧
- (બૈત નં, ૧ થી ૩૪)
- વાંસળીના રૂદનનુ બયાન
- વાર્તા - ૨
- (૩૪ થી ૩૧૬)
- સમરકંદના સોનીનું બયાન.
- વાર્તા - ૩
- (૪૩૯ થી ૧૪૪૫)
- યહુદી બાદશાહની હસદ.
- નબી સાહેબનું ઈંજીલમાં નામ.
- બાળકને આગમાં ફેકવાની વાર્તા.
- રોમના એલચીનો ઉંમરને સવાલ કરવો.
- વાર્તા - ૪
- (૧૫૪૭ થી ૧૭૩૫)
- પોપટના મરી જવાની વાર્તા.
- વાર્તા - ૫
- (૧૭૬૭ થી ૨૦૧૦)
- હકીમ (સિનાઈ)ના વચનનું વિવરણ.
- વાર્તા - ૬
- (૨૦૧૧ થી ૨૦૭૧)
- હજરત આયશા- વરસાદનો દિવસ- નબી સાહેબના કપડા ભીના ન થવા.
- વાર્તા - ૭
- (૨૦૭૧ થી ૨૧૬૦)
- ઘરડા સારંગીવાળાની વાર્તા.
- અબુ જહલની મુઠીમાંના કાંકરાઓનો કલમો પઢવો.
- વાર્તા - ૮
- (૨૨૫૨ થી ૨૯૮૦)
- અરબ અને તેની સ્ત્રીનો કજીયો- કૂંજાને બગદાદ લઈ જવું.
- સાલેહની ઉંટડી.
- વ્યાકરણ શાસ્ત્રી અને હોડીવાળો.
- વાર્તા - ૯
- (૨૯૮૦ થી ૩૧૫૬)
- કજવીનના માણસનું ખભા ઉપર સિંહનું છૂંદણું.
- સિંહની હાજરીમાં વરુંના શિકારના ભાગ પાડવા.
- દરવાજો ખખડાવીને હું કહેનાર દોસ્ત.
- વાર્તા - ૧૦
- (૩૧૫૬ થી ૩૬૯૧)
- યુસુફના દોસ્તની આરસીની ભેટ.
- લુકમાન ઉપર ફળ ખાવાનું તોહમત.
- સુલેમાન કે માછીમાર.
- વાર્તા - ૧૧
- (૩૭૨૧ થી ૪૦૦૩)
- અમીરૂલ મોમનીન મૌલા મુર્તુઝાઅલીના ચહેરા પર દુશ્મનનું થૂંકવું.
- હ. પયગમ્બર સાહેબનું મૌલા મુર્તુઝાઅલીના ઘોડાનું પેંગડું પકડનાર નોકરને કાનમાં કહેવું કે તારા હાથથી હજરત મૌલા મુર્તુઝાઅલી શહીદ થશે.