મશનવી મૌલાના રૂમી - ભાગ-૪
- વાર્તા - ૧
- પ્રેમીની વાર્તાનું અંતીમ કે જે રાતના ચોકીદારથી અજાણી ફળવાડીમાં નાસ્યો અને ફળવાડીમાં પોતાની પ્રેમીકાને જોતા થએલી ખુશી.
- હ. ઈસા (અ. સ.)ને આમ પુછવું “ઓ ખુદાના આત્મા, અસ્તિત્વમાં વેઠવાની સૌથી સખતમાં સખત વસ્તું કઈ છે!”
- સુફીની વાર્તા કે જેણે પોતાની ઘરવાળીને એક અજાણ્યા ? આદમી સાથે પકડી પાડી.
- ચામડા કેળવનાર કે જે બેહોશ બન્યો. અત્તર અને કસ્તુરીની સુગંધ લેતાં મારકીટમાં માંદો પડ્યો, તેની વાર્તા.
- એક જ્યુનું હ. મૌલા મુર્તુઝાઅલી (અ.સ.)ને કહેવું, “યા અલી, જો તમોને ખુદાના રક્ષણમાં વિશ્વાસ હોય તો આ ઉંચા મકાનના ઉપલા મથાળેથી પોતાને ફેંકો, અને અમીરૂલ મોઅમીનીને તેને જવાબ દેવો.
- (ઈબ્રાહીમના દીકરા) હ. અદમનું દેશાટન અને ખુરાસાનની બાદશાહી છોડી દેવાનું કારણ.
- વાર્તા - ૨
- બીલકિસનું સબાના શહેરથી હ. સુલેમાન (અ. સ.) ઉપર ભેટ મોકલવાની વાત.
- શેખ અબ્દુલ્લાહ મઘરીબીની ચમત્કારીક બક્ષિશો અને રોશની વિષે.
- વાર્તા - ૩
- હલીમાનું હ. મુસ્તફાને ગુમાવવા માટેનું આક્રંદ કરવું.
- એક દરવીશનું શેખોનાં ટોળાંને સ્વપ્નામાં જોવું અને રોજનું હલાલનું ખાણું તકલીફ લીધા વગર મળતું રહે તેવી માંગણી.
- વાર્તા - ૪
- હ. દાઉદ (અ.સ.)એ હ. સુલેમાન (અ.સ.)ની સમક્ષ પેલું દેવળ બાંધવાનો નિર્ણય જાહેર કરવા વિષે.
- "ખરેખર, ઈમાનદારો ભાઈઓ છે, અને 'ઉલમા' એક આત્મા જેવા છે," ખાસ કરીને હ. દાઉદ (અ.સ.), હ. સુલેમાન (અ.સ.), અને બીજા બધા પયગમ્બરોનું એકીપણું.
- દવાવાળો કે જેનું તોલું માથું સાફ કરવાની માટીનું હતું અને એક ઘરાક કે જે માટી ખાનાર હતો તેણે જ્યારે સાકર જોખવામાં આવતી હતી ત્યારે કંજુસાઈ અંગે ગુપ્ત રીતે તે થોડી માટી ચોરી તેની વાર્તા.
- સુલેમાનના દેવળના એક વિશ્રાતિસ્થાનમાં "કારબ"નું ઉગવું.
- વાર્તા - ૫
- ફિરઓનનો વઝીર એટલે કે હામાનની, (ફિરઓનની) સત્ય દીન'ના સ્વીકારની તૈયારીમાં બગાડો કરવાના મળતાપણા વિષે.
- હ. સુલેમાન (અ.સ.)ની જગ્યા (ગાદી) ઉપર સેતાનનું બેસવું અને તેના કાર્યોની નકલ કરી.
- હ. મુસ્તફા (૨. સ.અ.)ની નીચેની હદીસનું સ્પષ્ટીકરણઃ “ખરેખર, સૌથી મહાન ખુદાએ ફિરસ્તાઓને પેદા કર્યા અને તેમનામાં જ્ઞાન મૂક્યું. અને તેણે જનાવરો પેદા કર્યા અને તેમનામાં વિષયવાસના મૂકી. અને તેણે આદમના દીકરાઓ પેદા કર્યા અને તેમાં જ્ઞાન અને વિષયવાસના મૂકી.
- મજનુનો પ્રેમ લૈલા તરફ છે, જ્યારે કે ઉંટડીનો પ્રેમ પોતાના બચ્ચા તરફ પાછા જવાનો છે. તેની વાર્તા.
- વાર્તા - ૬
- ગુલામે પોતાને મળતી નક્કી કરેલ રકમમાં ઘટાડાની ફરીયાદ કરતી એક અરજી બાદશાહને લખી, તે વિષે.
- બાયઝીદ (બોસ્તામી)નું અબુલહસન ખરકાનીના તેના જન્મ થવાના વર્ષો પહેલા જાહેરાત કરવી.
- પવન ભૂલ થવાના કારણે હ. સલેમાનની વિરૂદ્ધ વિકૃત રીતે ફૂંકાયો અને રાજમુગટ, મારા માથા ઉપર ત્રાંસો બનવા બાબત.
- વાર્તા - ૭
- એક લડાઈની ફોજના સેનાપતી તરીકે હુદાયલના એક યુવાનને હ. પયગમ્બર સાહેબે નીમણુંક કરી અને વાંધો ઉઠાવનાર.
- હ. બાયઝીદના કહેણની કહાણી “સર્વ વખાણ મારા છે ! મારો દરજજો કેવો મહાન છે !” અને તેના મુરીદોનો વાંધો ઉઠાવવો, અને આનો જવાબ તેમણે કેવી રીતે આપ્યો, વાણીના રસ્તે નહિ પણ “દિદાર”ના રસ્તે (જવાબ આપ્યો).
- હ. મુસાએ ફિરઓનને કહ્યું: મારી એક સલાહ માની લે અને બદલામાં ચાર અતિ ઉત્તમ યોગ્યતા લે.
- વાર્તા - ૮
- પશ્ચાતાપનો દરવાજો ખુલ્લો છે તે સમજાવવું.
- હ. પયગમ્બર સાહેબની હદીસ, “જે કોઈ સફર (મહીનો) પુરો થયાના, ખુશી સમાચાર મને આપશે. હું તેને બહિશ્તના ખુશી સમાચાર આપીશ.
- વાર્તા - ૯
- એક સરોવર અને માછીમારો અને ત્રણ મચ્છીઓ, એક બુદ્ધિશાળી અને એક અર્ધ બુદ્ધિશાળી અને એક ત્રીજી ભરમાએલી.
- વજુ વખતે પડાતી બંદગીનો આંતરિક અર્થ કે જેનાથી નિયમીત વજું બજાવાય છે. તમે પાણી તમારા નાકમાં ખેંચો, ત્યારે સ્વર્ગની સુગંધ માંગો.
- "અમે તારી જ બંદગી કરીએ છીએ". "અમે તમારી પાસેથી મદદ માંગીએ છીએ".
- એક બાદશાહનું પોતાના ગાઢ સાથી ઉપર ગુસ્સે થવું, અને એક તરફદારી કરનારે (બાદશાહના) ગુસ્સાની વસ્તુંના હેતુમાં તરફેણ કરવી.
- વાર્તા - ૧૦
- હ. ઈબ્રાહીમ ખલિલુલ્લાહ (અ.સ.)નો હ. જીબ્રાઈલ (અ. સ.)ને જવાબ દેવો, જ્યારે તેઓએ તેમને પૂછયું. “તમને કાંઈ જરૂરીયાત છે?”
- હ. મુસા (અ.સ.)એ માલિક પાસે આજીજી કરી કહીને, તું રૂપોને બનાવે છે અને તેમનો નાશ કરે છે? અને જવાબ કેવો આવ્યો તે વિષે.
- કાબુલની એક ઘરડી સ્ત્રીએ મેલી વિદ્યાથી શાહજાદા ઉપર જાદુ કર્યો, શાહજાદો આ બદસુરત ડાકણ સાથે પ્રેમમાં પડ્યો કે જેથી તેણે પોતાની નવવધુ અને શાદી છોડી દીધાં.
- વાર્તા - ૧૧
- એક ત્યાગી કે જે પોતાની અને પોતાના સંખ્યાબંધ કુટુંબીઓની કંગાલિયત હોવા છતાં પણ દુષ્કાળના વર્ષમાં આનંદ કરતો અને હસતો હતો.
- ઉઝાયરના પુત્રોની કહાણી કે જેઓ તેઓનો (ખરેખરો) પિતા હતો, તેની પાસેથી જ પોતાના પિતા વિષે તપાસ કરતા હતા.
- ખચ્ચરની ઊંટને ફરીયાદ કરવાની કહાણી, “હું વારંવાર જ્યારે જતો હોઉં છું ત્યારે માથાભર પડું છું. જ્યારે તમો ભાગ્યે જ પડો છો, આમ કેમ?
- શરૂઆતથી માણસને નિયંત્રણ કરતી શક્તિની જુદી જુદી પદ્ધતિઓ અને તબક્કાઓ. નિર્જીવ ચીજોથી આત્માની આત્મા સુધીની મુસાફરી.
- કાગળના કટકા ઉપર ચાલતી એક કીડીએ કલમને લખતી જોઈ, અને કલમનાં વખાણ કરવા શરૂ કર્યાં,
- હ. જીબ્રાઈલનું હ. મુસ્તફાને પોતાનું સરૂપ બતાવવું.