Ilm Majalis Logo

ILM MAJALIS

કલામે પીર

  1. પ્રકરણ - ૧
    • આ કીતાબના લેખક નાસિર ખુશરૂનું જીવન ચરિત્ર.
  2. પ્રકરણ - ૨
    • બઉતેર (72) ફિરકાના સિધ્ધાંતોના ખોટાપણા વિષે.
  3. પ્રકરણ - ૩
    • ઈસમાઈલી મજહબ કે જે સત્ય છે, તે સિવાય બીજો કોઈ એવો મજહબ નથી કે જેથી નજાત મેળવી શકાય, એ બાબતના સત્ય ખુલાસા વિષે.
  4. પ્રકરણ - ૪
    • નબુવત અને વસાયત યાને હ.પૈયગમ્બર રસુલ (સ.)ના વસીયતનામાના વહીવટ કરનારના દરજ્જા સંબંધી, કુરાને શરીફનું નાઝિલ થવું અને તેની તાવિલ વિષે.
  5. પ્રકરણ - ૫
    • ઈમામતનો અર્થ, ઈમામના અપ્રસિધ્ધપણા અને જહુરાતના સમયો અને મહાન ક્યામત (ક્યામતુલ ક્યામત)ની મતલબ વિષે.
  6. પ્રકરણ - ૬
    • જીસ્માની અને રૂહાની આલમો અને ચીજોના આદ અને અંત અને “મુસ્તજીબ” થી “ઈમામ” સુધીના દરજ્જાઓ વિષે.
  7. પ્રકરણ - ૭
    • જુદા જુદા કેટલાક રૂપાલંકારિક વાક્યોમાં સમાયેલા ભાવાર્થની સમજણ; આ કિતાબને સાત પ્રકરણોમા વહેંચી નાખવાના કારણો; વિશ્વ અને મનુષ્ય વ્યક્તિત્વ વચ્ચેના સંબંધની ટૂંક વિગત વિષે.