
ILM MAJALIS
જ્ઞાન અને આઝાદી
- રેકોર્ડીંગ - ૧
- ભાગ પહેલો
- વિશ્વવિજ્ઞાન (બ્રહ્માંડ) Cosmogony
- સર્જનહાર (અક્લેકુલ) અને સર્જન (નફ્સેકુલ) અને મખલુક (ભૌતિક જગત) વિશે.
- સુક્ષ્મ (subtle) અને ઘટ્ટ (dense) વિશે.
- રેકોર્ડીંગ - ૨
- ભાગ બીજો
- ખુદા વિશેનું જ્ઞાન (Ontology).
- જુદા જુદા પ્રકારની હસ્તીઓ વિશે.
- રૂહના અસ્તિત્વ અને બિન અસ્તિત્વ વિષે : સવાલ:
- રૂહના અસ્તિત્વ (existence) અને સ્વ-અસ્તિત્વ (self-subsistence) વિશે.
- ઝવહર (substance)ની વ્યાખ્યા વિશે
- રૂહના શરીર સાથેના સંબંધ વિશે
- રેકોર્ડીંગ - ૩
- ભાગ ત્રીજો
- ભૌતિક શાસ્ત્ર (Physics).
- બે પ્રકારના પદાર્થ (matter) વિશે.
- ભૌતિક અને રૂહાની જગતો વિશે.
- રેકોર્ડીંગ - ૪
- ભાગ ચોથો - ધર્મશાસ્ત્ર (Theology)
- દિવ્ય શબ્દ જે પહેલું કારણ છે તેના વિશે.
- ઈન્સાનજાત ખુદાના બંદાઓ તરીકે તેના વિશે.
- રેકોર્ડીંગ - ૫
- ભાગ પાંચમો - ધર્મશાસ્ત્ર (Theodicy)
- રૂહની આઝાદી વિશે.
- સિરાત અલ-મુસ્તકીમના અર્થ વિશે
- હિસાબના અર્થ વિશે
- સમતુલાના અર્થ વિશે