Ilm Majalis Logo

ILM MAJALIS

કિતાબ-ઈ-જામી-અલ-હિક્મતાયન

તાવીલ અને તન્ઝીલ બે ડહાપણનો સુમેળ

Between Reason and Revelation

Twin wisdoms reconciled

  1. રેકોર્ડીંગ - ૧
    • એરિસ્ટોટલના ચાર વિવેચનો ઉપરની શિખામણ
    • સાત રોશનીઓ વિશે
  2. રેકોર્ડીંગ - ૨
    • સર્વવ્યાપક સ્વભાવ વિશે (On Universal Nature).
    • એક'ની વ્યાખ્યા
    • જાતી અને પ્રજાતિના માટે.
    • બે આકૃતિઓ
  3. રેકોર્ડીંગ - ૩
    • સમજણ મેળવનાર અને સમજણ મેળવવાની ક્રિયા વચ્ચેનો તફાવત.
    • વર્તુળ, મરઘી અને ઈંડા વિશે.
    • રૂહાની પિતા અને માતા વિશે.
    • શીખેલો માણસ જીવંત છે અજ્ઞાન માણસ મૃત્યુવશ છે.
  4. રેકોર્ડીંગ - ૪
    • નાસીર ખુશરૂના ઈલ્મનો ટૂંક સાર.